લીલીયા: ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા SIR ની કામગીરી ની તારીખ વધારાતા મતદારોને કરી અપીલ.
Lilia, Amreli | Nov 30, 2025 મતદાર સુધારણા માટે વધારાનો સમય:લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા ત્વરિત પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણા અભિયાન (SIR)ને 7 દિવસનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. હવે આ અભિયાન 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તમામ મતદારોને SIR સંબંધિત બાકી રહેલી પ્રક્રિયા વહેલાં પૂર્ણ કરવાની વિનંતી કરી છે.....