પાણશિણા પોલીસ સ્ટેશને થી 10 જાન્યુઆરી બપોરે 2 વાગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશન ના હત્યા કેસ માં સુરત થી ફરાર થઈ ખાનગી ટ્રાવેલ્સ માં બેસી સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યા હોવાની કંટ્રોલ રૂમની વર્ધી મળતા પાણશિણા ચેક પોસ્ટ પર પોલીસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી બંને આરોપીઓ રાહુલ દિલિપભાઇ નાવડિયા તથા ભરત જૈવિનભાઇ સભાડિયા ને ઝડપી પાડ્યા હતા અને સુરત પોલીસ ને સોપી વધુ તપાસ હાથ ધરી છે.