ઘાટલોડિયા: ઈન્કમટેક્સ ખાતે ગાંધી જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
આજે ગુરુવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ઈન્કમટેક્સ ખાતે Amc દ્વારા ગાંધી જયંતી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.જેમાં ગાંધીજીની પ્રતિમા પર ફૂલહાર મેયર દ્વારા ચડાવવામાં આવ્યા હતા.તેમજ સ્વચ્છતા અભિય૨ન શરુ કરાયુ હતુ.