પોરબંદરની આગણિયા પેઢી સાથે 44.07 લાખની છેતરપીંડી,4 શખ્સો સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
Porabandar City, Porbandar | Sep 3, 2025
પોરબંદરના આંગડિયા પેઢીના વેપારીને વિશ્વાસમાં લઈને આરોપીઓએ આંગળિયું કરી, રૂ.44,07,550ની ઠગાઈ કરી હતી. એચ.એમ. આંગણીયા પેઢી...