LCB પોલીસે મહાદેવિયાથી નકલી નોટની ફેક્ટરી ઝડપવાના મામલામાં બે આરોપીઓને 39 લાખની નોટો સાથે ઝડપ્યા
Palanpur City, Banas Kantha | Sep 4, 2025
બનાસકાંઠા LCB પોલીસે મહાદેવિયા ખાતેથી ચલણી નકલી નોટો બનાવતી ફેક્ટરી લેવાના મામલામાં આજે ચાર કલાકે એલસીબી એ જણાવ્યું હતું...