જામકંડોરણા: જામદાદર ગામની બે અલગ અલગ મહિલાઓને દેશી દારૂ સાથે ઝડપી લઇ બંને મહિલાઓ સામે અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ
Jamkandorna, Rajkot | Jul 22, 2025
જામકંડોરણા તાલુકાના ચામુંડાદર ગામની બે અલગ અલગ મહિલાઓ પાસેથી જામકંડોરણા પોલીસ ટીમ દ્વારા દેશી દારૂ ઝડપી પાડ્યો હતો જેમાં...