અબડાસા: તેરા હાઇસ્કુલ મધ્યે ખાતે સરસ્વતી સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
Abdasa, Kutch | Oct 3, 2025 તેરા હાઇસ્કુલ મધ્યે ખાતે સરસ્વતી સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. માતૃશ્રી જી.એન ભદ્રા હાઇસ્કુલ તેરા ખાતે દાતાશ્રી ખીયરાજ રતનશી ભદ્રા તેમજ ધનજી નારાયણજી ભદ્રા પરિવાર ના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત ગામના વડીલ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.આચાર્યએ વિગતો આપી