દાંતા: અંબાજી ના બજારો સૂમસામ હાલમાં યાત્રિકો નહિવત જોવા મળી રહ્યા છે રસ્તાઓ પર બિલકુલ ટ્રાફિક નહી,વેપારીઓ હાલ મુશ્કિલ હાલત મા
અંબાજીમાં હાલમાં યાત્રીકોનું સંખ્યા નહિવત જોવા મળી રહી છે રસ્તાઓ અને બજારો સુમસામ લાગી રહ્યા છે આગામી દિવસોમાં તહેવારો હોવા છતાં પણ બજારમાં ઘરાકી નહિવત જોવા મળતા વેપારીઓની મુશ્કેલી વધી રહી છે વેપારીઓ આગામી તહેવારોની ઘરાકીને લઈને મૂંઝવણમાં મુકાયા છે