જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બોગસ તબીબ ને ઝડપી લીધો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Palanpur City, Banas Kantha | Oct 19, 2025
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડીસા પંથકમાં એક બોગસ તબીબ ને ઝડપી લીધા હોવાનો વિડીયો આજે રવિવારે છ કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો હોવાનું વીડિયોમાં જણાઈ રહ્યું છે.