ઝાલોદ: ઝાલોદ તાલુકાના સાંપોઇ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના મોત
Jhalod, Dahod | Nov 7, 2025 ઝાલોદ તાલુકાના સાંપોઇ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત ઝાલોદ નગરપાલિકા વિસ્તારના દાઢીયા મુકામે રહેતા તેરસીંગ સુકજી સેલોત તેઓના પત્ની શર્મિલા સેલોત અને પુત્ર રાહુલ સેલોત ને લઈ પોતાની બાઇક GJ-20-B-3057 લઈને લીલવાદેવા મુકામે ભજન મંડળીમા ગયેલ હતા. આ ભજન મંડળી મોડી રાત્રી સુધી ચાલેલ હતી અંદાજીત રાત્રીના 3 વાગ્યા પછી તેઓ બાઇક લઈને પરત ઝાલોદ તરફ આવતા હતા ત્ય...