ધરમપુર: પોલીસ મથક પાસે ગાયત્રી મંદિરના પટાંગણમાં ગણપતિ આયોજકો અને ડીજે સંચાલકો સાથે વિસર્જનને લઇ પોલીસની બેઠક યોજાઈ
Dharampur, Valsad | Aug 28, 2025
ગુરૂવારના 1 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ ધરમપુર પોલીસ મથક નજીક આવેલા ગાયત્રી મંદિરના પાટનગરમાં આજરોજ શરૂ થનાર ગૌરી...