8 ડિસેમ્બર, 2025ના રોજ દાખલ થયેલા ચેઈન સ્નેચિંગના ગુનાને ઉકેલવા પ્રયત્નશીલ હતો. આરોપીએ એકલતાનો લાભ લઈને મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને ફરાર થઈ ગયો હતો.પોલીસે ગુનો આચરનાર આરોપી વિક્રમભાઈ ભાવાજી ધુડાજી કાશીપુરા વાળાને તાત્કાલિક પકડી પાડ્યો હતો. તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ (કિંમત રૂ. 25,000), એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000) અને 9.840 મિલીગ્રામ વજનની સોનાની ચેઈન (કિંમત રૂ. 50,000) સહિત રૂ. 80,000ના મુદામાલ સાથે ઝડપી પાડયો