બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બેએ દિવાળીના તહેવારોમાં સુરક્ષા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી આ પ્રતિક્રિયા આજે શુક્રવારે રાત્રે 10 કલાક આસપાસ સામે આવી છે જેમાં તેમને પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારવા સાથે રાત્રે પેટ્રોલિંગ સજ્જ કરાશે તે અંગેની પ્રતિક્રિયા આપી છે.