લુણાવાડા: આગામી તહેવારોને અનુલક્ષી અને લુણાવાડા શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું
Lunawada, Mahisagar | Sep 3, 2025
મહીસાગર જિલ્લામાં લુણાવાડા શહેરમાં આગામી તહેવારોને અનુલક્ષીને લુણાવાડા પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું...