ખંભાત: શહેરમાં રૂ. 3 લાખના લાંચ માંગવાના કેસમાં PSI પી.ડી. રાઠોડના નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા.
Khambhat, Anand | Sep 13, 2025
ખંભાતમાં રૂ. 3 લાખના લાંચ માંગવાના કેસમાં PSI પી.ડી. રાઠોડને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.લાંચ પ્રકરણમાં...