વેરાવળમાં બિલ્ડર પત્નીએ સાયબર ક્રાઇમનો ભોગ બનતા જીવન ટૂંકાવ્યું, શોકનો માહોલ, મહિલાના પતિએ નિવાસ સ્થાનેથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 8, 2025
વેરાવળમાં સાયબર ક્રાઇમનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ડિજિટલ રીતે બિલ્ડરોના પત્નીને ખોટા અધિકારી તરીકેની ઓળખ આપી અને...