મહેસાણા ખાણ ખનીજ વિભાગની મળેલી ટેલીફોનની ફરિયાદને આધારે ખેરાલુ તાલુકાના દેદાસણ ગામની સીમમાંથી પસાર થતી સાબરમતી પટમાં રેડ કરવામાં આવી હતી આ રેડમાં નદીપટમાં ગેરકાયદેસર રેતીનું ખનન કૌભાંડ ચાલતું ઝડપી પાડ્યું હતું કુલ રૂપિયા 53 લાખનો મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો