સિહોર: સિહોર નગરપાલિકાની સાધારણ સભા યોજાય વિપક્ષ દ્વારા આક્ષેપો સાથે સભા ગજવી ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને
આજરોજ શિહોર નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું . ભાજપ પ્રેરિત નગરપાલિકામાં સાધારણ સભાની અંદર આજે કોંગ્રેસ દ્વારા આક્ષેપોનો મારો સાથે ભાજપના સદસ્યોને બોલતી બંધ કરી દીધી હતી . કોઈપણ કામ હાલ સુધી થયેલા ન હોય ઉપરાંત સિહોર ની અંદર ગંદકી નું સામ્રાજ્ય શિહોર નો તળાવ ભરેલું હોવા છતાં નગરપાલિકાની અણ આવડત ના લીધે હાલના તરીકે પણ છ થી સાત દિવસે પાણી આવે છે તમામ પ્રશ્નોની વિપક્ષ દ્વારા તમામ પ્રશ્નો ઉઠાવી બોલાવી સભા ગજાવી હતી