જામનગર શહેર: શહેરમાં કેન્દ્ર વિદ્યાલય સ્કૂલમાં બે બાળકો વચ્ચે સામાન્ય બાબતમાં મારામારી થઈ, નોંધાઈ પોલીસ ફરિયાદ
Jamnagar City, Jamnagar | Aug 25, 2025
જામનગરના કેન્દ્ર વિદ્યાલય નંબર 3 એરફોર્સ 2 શાળામાં બે બાળકો વચ્ચે સામાન્ય બાબતમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે,...