Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તળાજા: આમળા ગ્રામ પંચાયત વિવાદ ગરમાયો: ગેરઉપયોગના આક્ષેપ વચ્ચે હાઇકોર્ટ જવાની ચેતવણી

Talaja, Bhavnagar | Apr 8, 2026
આમળા ગામમાં ફરજ બજાવતા મહિલા તલાટી મંત્રી દ્વારા સરપંચના લેટરપેડ અને સિક્કાનો ઉપયોગ કરી ખાનગી કંપનીને લેટર આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આ મામલો ગરમાયો છે અને ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.