માંડવી ખાતે સ્વદેશી મેળા નું આયોજન નગરપાલિકા દ્રારા કરાયું છે સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી મળે, રોજગારીના નવા અવસરો ઉભા થાય તેવા શુદ્ધ હેતુથી આ આયોજન કરાયું છે. આ તકે અગ્રણીઓ મહાનુભાવો સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા માહિતી સાંજે 6:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.