ધંધુકા: *પૂર્વ ધારાસભ્યોને સંકલન બેઠકમાં નિયમિત આમંત્રણની માંગ.*<nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=પૂર્વધારાસભ્ય nis:value=પૂર્વધારાસભ્ય nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=exmla nis:value=exmla nis:enabled=true nis:link/>
*પૂર્વ ધારાસભ્યોને સંકલન બેઠકમાં નિયમિત આમંત્રણની માંગ.* મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઈ, રાજેશ ગોહિલે લેખિતમાં રજૂઆત કરી. આજ સાંજના 6 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સંકલન બેઠકમાં અનુભવીઓ પૂર્વ ધારાસભ્યોને આમંત્રણની માંગ મૂકી. ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ ગોહિલે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને વિધાનસભાના કોંગ્રેસ સમિતિના.