મહુવા: મહુવા ગ્રામ્ય પોલીસ મથક નજીક દારૂડિયો જોવા મળતા કાયદો વ્યવસ્થા પર સવાલ
મહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરની જૂની કોર્ટ તેમજ ગ્રામ્ય પોલીસ મથક નજીક એક દારૂડિયો જાહેરમાં આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વ્યક્તિ નશાની હાલતમાં રસ્તા પાસે લાંબા સમય સુધી પડ્યો રહ્યો હતો. ઘટના પોલીસ મથક નજીકની હોવા છતાં સમયસર કાર્યવાહી ન થતાં લોકોમાં ચર્ચા અને રોષ જોવા મળ્યો હતો. આ વિસ્તાર