સાણંદ: સાણંદ પોલીસે જનરેટર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રૂ. 17.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સાણંદ પોલીસે જનરેટર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રૂ. 17.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો સાણંદ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી ચોરીના જનરેટર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન આરોપી ડકશન ઉર્ફે કાનો પ્રભુભાઈ ગુર્જરે સાણંદ તથા સાબરમતી વિસ્તારમાં થયેલી ચોરીઓની કબૂલાત કરી હતી. પોલીસે ચોરી થયેલ જનરેટર, લોડિંગ ટેમ્પો (છોટાહાથી) તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો મળી કુલ રૂ. 17.95 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાય