ઠાસરા: મહારાજાના મુવાડા ચેકપોસ્ટ પરથી લક્ઝરી બસમાં મુસાફરી કરતા મુસાફરો પાસેથી ચાર પિસ્ટલ તથા બે મેગેઝીન પોલિસી જપ્ત કર્યા
Thasra, Kheda | Oct 6, 2025 સેવાલિયા પોલીસની ટીમે બાદ વિના આધારે મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ગોધરા તરફથી પસાર થતી એક લક્ઝરી બસની અટકાયત કરી તપાસ કરતા બસમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરો પાસેથી પોલીસની મેડ ઇન યુ.એસ.એ લખેલી ચાર પિસ્ટલ અને બે ખાલી મેગેઝીન મળી આવ્યા હતા. ત્યારે સ્થળ પરથી પોલીસે 1.16 લાખનું મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ