લીંબડી: લીંબડી તાલુકાના ભલગામડા પ્રા. શાળા ખાતે ધારાસભ્ય એ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સમિક્ષા કરી હતી
23 નવેમ્બર સવારે 11:30 ભલગામડા પ્રા. શાળા ખાતે મતદાર યાદી ખાસ વિસ્તૃત સુધારણા કાર્યક્રમ ની ધારાસભ્ય કિરીટસિંહ રાણા એ ભલગામડા પ્રા શાળામાં બુથ નંબર 41 42 અને 43 ના BLO સાથે કામગીરી અંગે સમીક્ષા કરી હતી. લીંબડી તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, ડેલીગેટ લખધીરસિંહ રાણા, સરપંચ સુખદેવસિંહ રાણા, તાલુકા યુવા ભાજપ મહામંત્રી સંજયભાઈ અમદાવાદીયા વગેરે સર્વે કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહ્યા હતા..