ખંભાળિયા: ૧૧માં વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં આયોજન અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
Khambhalia, Devbhoomi Dwarka | Jun 17, 2025
૧૧માં વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં આયોજન માટે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં...