આંકલાવ: આકલાવ તાલુકાના ચમારા ગામે નવીન બનેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું
Anklav, Anand | Nov 7, 2025 આંકલાવ તાલુકાના ચમારા ગામે આવેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.યોજાયેલ કાર્યક્રમમા જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ,જીલ્લા પંચાયત,શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી,આંકલાવ તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ પઢિયાર,આંકલાવ શહેર પ્રમુખ મીહીરભાઈ શાહ,ચામારા ગામના સરપંચ,શિક્ષકો અને ગ્રામજનો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.