આંકલાવ: ભેટાસી તળાવ કિનારે કોંક્રેટ મશીન તળાવ કિનારે ધસી પડ્યું
Anklav, Anand | Sep 24, 2025 આકલાવ તાલુકાના ભેટાસી ગામે સવારના સમયે તળાવ કિનારે કોંક્રેટ મશીન તળાવ બાજુ ધસી પડ્યું હતું. સમગ્ર અકસ્માતને લઈ આસપાસ થી લોકો આવી ગયા હતા. તળાવ નજીક કિનારા પાસે એકાએક મશીન ધસી પડ્યું હતું.