બાલાસિનોર: સરોડા ગ્રામ પંચાયતની પ્રાંત અધિકારીએ આકસ્મિક મુલાકાત લીધી
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના સરોડા ગ્રામ પંચાયતની પ્રાંત અધિકારીએ આકસ્મિત મુલાકાત લીધી હતી તેમના દ્વારા આકસ્મિક મુલાકાત લઇ અને સ્થળ તપાસ કરવામાં આવી હતી અને સરકારી પડતર જગ્યાની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.