સાવરકુંડલા: વિવિધ આક્ષેપો સાથે સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરતા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત
આજે ૫.૩૦ કલાકે સાવરકુંડલા અને લીલીયા ના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે જેમાં તેમણે વિવિધ આક્ષેપો સાથે સરકાર સામે શાબ્દિક પ્રહાર કર્યા છે. આ વિડીયોથી સ્થાનિક રાજકારણ ગારમાહો આવ્યો છે.