હિંમતનગર: પૌરાણિક પાર્શ્વનાથ જૈન દેરાસર કલ્યાણકારી અને રક્ષક તરીકેનો ઐતિહાસિક મહત્વ ધરાવે છે:દેરાસરના પૂજારીએ આપી પ્રતિક્રિયા.
Himatnagar, Sabar Kantha | Aug 27, 2025
નાના પોશીનામાં પાશ્વનાથ જૈન દેરાસર આવેલું છે જે 23 માં તીર્થંકરશ્રી પાર્શ્વનાથ ભગવાનને સમર્પિત છે.ત્યારે મોટી સંખ્યામાં...