ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા બહાદુર સાહિબજાદે બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા માટે 'વીર બાળ દિવસ' નિમિત્તે કચ્છ લોકસભા દ્વારા આયોજિત 'સ્મૃતિ યાત્રા'નું નખત્રાણા કુમારી તેજલ દામજી વેલાણી સ્કૂલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.