ભુજ: ખાવડાની કંપનીમાં રખાયેલો 2.50 લાખનો સામાન ચોરાયો
Bhuj, Kutch | Sep 16, 2025 તાલુકાના ખાવડા નજીક આવેલી કંપનીમાં રખાયેલા રૂા. 2.50 લાખના સામાનની કોઈ ચોર ઈસમે ચોરી કરી હોવાની ફરિયાદ ખાવડા પોલીસ મથકમાં નોંધાવાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, કુરન ઓ.પી. તરફ આવેલી અદાણી ગ્રીન એનર્જી લિ. કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતી હોરીઝોન એનર્જી કંપની સાઈડ પરથી એલટી પેનલની 36 બસબાર કિં. રૂા. 10,8000, ટ્રાન્સફોર્મર એલવી બોક્સી-12 કિં. રૂા. 36,000 તથા 24 ફેગજીબલ બસબાર કિ. રૂા. 72,000, બિલ્ડિંગ મશીન, કટર મશીન, ડ્રીલ અને પાંચ સોલાર કન્ટ્રોલ બો