રાજકોટ રૂરલ LCBએ કંજર ગેંગના ત્રણ સભ્યો ઝડપ્યા:રાજકોટ-મોરબીમાં ઘરફોડ ચોરી, ₹10.15 લાખનો મુદ્દામાલ જપ્ત
Gondal City, Rajkot | Oct 18, 2025
રાજકોટ રૂરલ LCBએ રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લામાં સક્રિય કંજર ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું.રાજકોટ રૂરલ LCBએ કંજર ગેંગના ત્રણ સભ્યો ઝડપ્યા:રાજકોટ-મોરબીમાં ઘરફોડ ચોરી, ₹10.15 લાખનો મુદ્દામાલ જ રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ, રાજકોટ રૂરલ LCBએ રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લા