દાંતા: હડાદ પોલીસે અંતરિયાળ ગામડાના બાળકો સાથે દિવાળી બનાવી
હડાદ પોલીસે અંતરાલ ગામડાના બાળકો સાથે દિવાળી મનાવી હડાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જયશ્રીબેન દેસાઈ સ્ટાફ સાથે ગામડામાં જઈને આદિવાસી ગરીબ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી તેમણે ગરીબ પરિવારના બાળકોને મીઠાઈ અને ફટાકડા ની વહેંચણી કરી હતી હડાદ પોલીસનો આજુબાજુના ગામડાઓમાં લોક સંપર્ક અને પેટ્રોલિંગ થતું રહેતું હોય છે