ડેડીયાપાડા: નવા મંત્રીમંડળ બાબતે એક આદિવાસી જાગૃત નાગરિકે ગામ ખાતેથી માહિતી આપી .
નવા મંત્રીમંડળ બાબતે એક આદિવાસી જાગૃત નાગરિકે ગામ ખાતેથી માહિતી આપી .એક જાગૃત આદિવાસી નાગરિકના જણાવ્યા મુજબ આજે નવા મંત્રીમંડળમાં જે ફેરફાર થયો છે તે આદિવાસી સમાજ માટે યોગ્ય બાબતે છે કે નહીં કે પ્રજાએ જાણવું પણ જરૂરી છે