સાબરમતી હબને મળ્યું IGBC ગોલ્ડ રેટિંગ.ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા 'ગોલ્ડ રેટિંગ'. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આ પ્રથમ એવી ઇમારત છે, જેને ગ્રીન સર્ટિફિકેશન મળ્યું છે.આ હબ સાબરમતી રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને BRTS બસ સ્ટેન્ડને એકબીજા સાથે જોડે છે. મુસાફરો એક ટ્રાન્સપોર્ટમાંથી બીજામાં સરળતાથી જઈ શકે છે.