Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ડેડીયાપાડા: ગોલ્ડી સોલાર કંપનીમાં કર્મચારીઓની હડતાળ અને તેમની માંગોને મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મેનેજમેન્ટ સાથે મુલાકાત લીધી

Dediapada, Narmada | Dec 11, 2025
AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મેનેજમેન્ટ સાથે મુલાકાત બાદ મેનેજમેન્ટે મોટાભાગની માંગો માની, બાકીની 2 માંગો મુદ્દે ઝડપથી યોગ્ય નિરાકરણ આવે તેવા પ્રયાસો જારી કર્મચારીઓને ઓછો પગાર મળે છે, ટ્રાન્સપોર્ટેશન અને કેન્ટીનમાં વધારે પૈસા કપાય છે: ચૈતર વસાવા