વાલિયા: વાલિયા તાલુકાના આગેવાન સંદીપ માંગરોલા સહિત કોંગી આગેવાનોએ આજે છડી નોમના દિવસે ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા.
Valia, Bharuch | Aug 17, 2025
શ્રી ભરૂચ સમસ્ત ભોઈ સમાજ દ્વારા મેઘ અને છડી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.ત્યારે આજ રોજ છડી નોમના દિવસે વાલિયા તાલુકાના...