ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં બાઈક લઈને જઈ રહેલા ભંડારીયા ગામના દર્શનભાઈ ભોજાણી ના બાઈક નો અકસ્માત થયો હતો જેમાં દર્શનભાઈને ઇજા થતા સારવાર માટે 108 મારફતે સર્ટી હોસ્પિટલ ખસેડાયા
સિંધુનગરમાં અકસ્માતની ઘટના એક યુવકને ઈજા પહોંચી - Bhavnagar City News