હિંમતનગર: વિદેશમાં વર્ક પરમીટ વિઝા આપવાનું કહી અનેક લોકો સાથે હિંમતનગરના શખ્શે છેતરપિંડી આચરી:ભોગ બનનાર દાનીશે આપી પ્રતિક્રિયા.
Himatnagar, Sabar Kantha | Sep 10, 2025
સોશિયલ મીડિયા પર જાહેરાત કરી લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે હિંમતનગરના એક શખ્સ...