બેફામ ખનીજ ચોરી સામે ગ્રામીણ ગામોમાં રોષ ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં બેફામ રેતી ચોરીને લઈને કલેક્ટરને પાઠવાયું આવેદન
Amreli City, Amreli | Sep 22, 2025
અમરેલીમાં બેફામ થતી ખનીજ ચોરી સામે ગ્રામીણ ગામોમાં રોષ.અમરેલીમાં ગાવડકા નજીક શેત્રુજી નદીમાં બેફામ રેતી ચોરી છેલ્લા 4 વર્ષથી રેતી ચોરીથી ખેડૂતો સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.ગાવડકાના ખેડૂતો, સ્થાનિકો પહોંચ્યા કલેક્ટર કચેરીએ.કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખનીજ ચોરી અટકાવવાની માંગ.ગાવડકાથી થોવડી માર્ગ પર ખનીજ માફીયાઓ સક્રિય.ખનિજમાફિયાને કારણે ખેડૂતોના ખેતર વાડી જવાના માર્ગો બિસ્માર બન્યા