ધંધુકા: *સમસ્ત ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા હડાળાભાલમાં આવતી કાલે 27મોં સમૂહ લગ્નણોત્સવ. #ધંધુકા ગણોત્સવ લીલી સમલાગણો.
*સમસ્ત ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા હડાળાભાલમાં આવતી કાલે 27મોં સમૂહ લગ્નોત્સવ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના હડાળા ભાલ ખાતે સમસ્ત રાજપૂત ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ભવ્ય 27મોં સમૂહ લગ્નોત્સવ ઉજવણી. આ લગ્નોત્સવમાં સમગ્ર ધર્મ અને જાતિના યુગલના લગ્ન કરવામાં આવે છે. આવતી કાલે યોજાનાર લગ્નોત્સવમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી આયોજકોની ભાવભરી આ મંત્રણ અપીલ છે.