અમદાવાદ શહેર: અમદાવાદમાં કૃષ્ણનગરમાં સાયકલ ચાલકને કાર ચાલકે મારી ટક્કર
અમદાવાદમાં વધુ એક અકસ્માતની દુર્ઘટના સર્જાઈ છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં સરદાર ચોક પાસે ગઈકાલે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતી કાર ચાલકે એક સાયકલ ચાલકને જોરદાર ટક્કર મારી હતી.