અમીરગઢ: ખજુરીયા ગામેથી વન વિભાગની ટીમે ૧૨૦૦ કિલો ખેરના લાકડાનો જથ્થો જપ્ત કરી અને ખેડૂત સામે કાર્યવાહી કરી
અમીરગઢ તાલુકાના ખજુરીયા ગામે વન વિભાગની ટીમ દ્વારા ખેર ના લીલા વૃક્ષોનું કટીંગ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી આજે બુધવારે સવારે 10:30 કલાકે જણાવ્યું હતું કે ખેરના વૃક્ષોના 1200 કિલો લાકડાનો જથ્થો જપ્ત કરી અને ખેડૂત સામે કાર્યવાહી કરવામાં આવી છે