આપ પુલ દર વર્ષે ચોમાસામાં પાણીમાં ધોવાઈ જતો હોય છે ત્યારે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પણ મુશ્કેલી પડતી હોય છે અને નેત્રંગ થઈને આવું પડે છે ત્યારે આ વર્ષે આ પુલનું કામ મંજૂર થતા એનું કામ પૂર ઝડપે ચાલુ કરી દેવામાં આવ્યું છે તેથી રાહદારીઓને અને વાહન ચાલે કોણે પણ રાહત મળી શકે