મહેમદાવાદ: કોર્ટની સામે આવેલ વાત્સલ્ય એકની આસપાસ ગંદકી તૅમજ કચરાની સમસ્યાને લઈને કંટાળેલા સ્થાનિકોએ કર્યોં હોબાડો # Jansamasya
.#Jansamasya : કોર્ટ સામે આવેલ વાત્સલ્ય એકની આસપાસ ગંદકી તૅમજ કચરાની સમસ્યાથી સ્થાનિકો હેરાન-પરેશાન.ત્યારે સ્થાનિકો દ્વારા કચરો લેવા આવતી ગાડીના કર્મચારીઓ તૅમજ મહે. ન. પાલિકાના પ્રમુખશ્રીને જાણ કરવા છતાં કચરો ન ભરાતા અને ગંદકી દૂર ન કરાતા કંટાળેલા સ્થાનિકોએ કર્યોં હોબાડો. દર મહિને પાંચ થી છ લાખના માતબર રકમનાં આ એજન્સીઓને ચૂકવણા કરવા છતાં આ પરિસ્થિતિને લઈને લોકોએ આવનાર સમયમાં કલેકટરશ્રી,વડાપ્રધાનશ્રી જેવા અનેકને ઉચ્ચકક્ષાએ રજુઆતોની ઉચ્ચારાઈ ચીમકી.