જામનગર જિલ્લાના કુલ ૧૨.૫૦ લાખ મતદારોમાંથી ૩,૪૪,૪૮૬ મતદારો એવા છે જે અડધા ગાયબ છે અને અડધા નિયમ મુજબ આધાર-પુરાવા આપી શકયા નથી. મતલબ કે કુલ મતદારોમાંથી ૨૫ ટકા જેટલા મતદારો એવા છે જે આ કેટેગરીમાં આવ્યા છે અને તેનાથી આખેઆખુ પીકચર બદલાઇ શકવાની પુરી શંકા છે, ૧.૮૦ લાખ મતદારોને ગાયબ બતાવવામાં આવ્યા છે જયારે ૧.૭૪ લાખ એવા મતદારો છે જે નિયમ મુજબ આધાર-પુરાવા આપી શકયા નથી