ખરાબ રસ્તા ના કારણે પીકઅપ વાહનમાં બેસેલો વિદ્યાર્થી ખાબક્યો સારવાર અર્થે અમરેલી હોસ્પિટલ ખસેડાયો.
Amreli City, Amreli | Sep 16, 2025
ધારી પાસે ખરાબ રસ્તાને કારણે પીકઅપ વાહનમાં બેસેલા વિદ્યાર્થીએ ગુમાવ્યું કાબુ, સારવાર અર્થે ખસેડાયોઆજે બપોરે 12 કલાકની આસપાસ એક અકસ્માતની ઘટના બની હતી જેમાં નાના ભંડારીયા પોલિટેકનિકમાં અભ્યાસ કરતો વિકાસ રઘુવંશી નામનો યુવક ધારી ગયો હતો અને પરત આવતો હતો ત્યારે અચાનક ખરાબ રસ્તા ના કારણે પીકઅપ વાહનમાંથી પોતાનો કાબો ગુમાવી બેસતા તે રોડ પર ખાબકી ગયો હતો. આ બનાવમાં તેમને શરીરના ભાગે નાની મોટી ઇજા પહોંચતા સારવાર માટે અમરેલી ખસેડાયો.